[1] સ�થાર
છોલવ�ં કારણ વિના � �મની લત હોય છે
પ�રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે
છે ટકાઉ સાગ જેવ�ં દિલ છતાં વ�હેરાય છે
�મની પાસે નજરની �ક કરવત હોય છે
[2] લ�હાર
ઘણની સાથે કોની જોડી હોય છે ?
લાગણી ટીપી ને તોડી હોય છે
બેવફા તારા હૃદયની �રણે –
રોજ બદલાતી હથોડી હોય છે !
[3] ટપાલી
તારી ગલીમાં જાતને વેચ�યા કર�ં છ�ં હ�ં
તારા પ�રણયના બોજને ખેંચ�યા કર�ં છ�ં હ�ં
કોની કૃપાથી હ�ં ઘસ�ં છ�ં તારા ઉંબરા ?
પત�રો લખે છે કોક ને વહેંચ�યા કર�ં છ�ં હ�ં !
[4] ટાલ ધરાવનાર
હ�ં ઘસાયો �કલો ને ત�ં સદા વ�હેતી ગઈ
‘લ�યો લપસજો’ કહીને લીસ�સા ઢાળ ત�ં દેતી ગઈ
તેં દિધેલો કાંસકો �ાલીને હ�ં બેસી રહ�યો
બેવફા ત�ં મસ�તકેથી વાળ પણ લેતી ગઈ !
[5] સેલ�સમેન
સાવ રી�નેબલ અમારા રેટ છે
પ�રેમપત�રોન�ં અસલ પેકેટ છે
હર સિ�નમાં ચાલતી પ�રોડક�ટ આ –
વાપરો તો દિલ મફતમાં àªà«‡àªŸ છે.
[6] પાયલોટ
રન-વે પ�રણયનો વ�યસ�ત છે, પ�લેનો હજાર છે
તારી નજરનો જોકે જ�દેરો પ�રકાર છે
જગ�યા તો તરત થઈ જશે, ત�ં લેન�ડ કરી જો
સિગ�નલ સતત �ીલે છે, હૃદયન�ં રડાર છે.
[7] દરજી
ગાજ-ટાંકામાં નવ�ં શ�ં ? રોજ � કરતો રહ�ં ?
પ�રેમનો ગ�રાહક મળે તો રોજ છેતરતો રહ�ં
આમ તો કાતર જૂની છે, તોય રઘવાયી રહે
પારકા તાકા મળે તો રોજ વેતરતો રહ�ં !
[8] પોલીસ
હથકડી હૈયાની નહીં તૂટી શકે !
મ�જ વિના કોઈ નહીં લૂંટી શકે !
તà«?ં àªàª²à«‡ àª?ડપાઈ મારા પà«?રેમમાં –
પણ વગર હપ�તે નહીં છૂટી શકે !
[9] ઈંગ�લીશ બોલતો ગ�જરાતી
ફિલ�ડ છે લવન�ં ડીયર, ત�ં ફલર�ટ કર ને ફ�લાય કર
તન થય�ં ટાયર�ડ, તો ત�ં મનને મેગ�નીફાય કર
પ�રેમમાં ઈનફેક�ટ, ય� સી, ન�હોય પરમેનન�ટ કૈં
ત�ંય થા બી�ી ગમે ત�યાં, ને ગમે ત�યાં ટ�રાય કર !
[10] દૂરદર�શનનો ઉદ�દઘોષક
પ�રેમન�ં આ છે પ�રસારણ દિલની ચેનલ વન ઉપર
હે પ�રિયે ચેનલ બદલ ના વાત લેજે મન ઉપર
ખેંચ ના સિરિયલ હવે સંબંધની દર�શને
�ક �પિસોડ તો કર પાસના દર�શન ઉપર
[11] ક�રિકેટર
છે પ�રિયે લિમિટેડ ઓવર�સ, ને પ�રણયની ખેંચ છે
ડેડ-પીચ પર ચાલતી આ �ક વન-ડે મેચ છે
થર�ડ અમ�પાયરને વચમાં નાંખ ના, આ પ�રેમ છે
આપણો સંબંધ શ�ં છૂટી ગયેલો કેચ છે ?


plz resend it b’coz i dont understand the poem meaning.