
Health tips that you must follow everyday to be healthy (In Gujarati)Â
[1] રોજ સવારે સૂર�યોદય પહેલાં ઊઠી જઈ બ�રશ કરી �ક ગ�લાસ સહેજ ગરમ પાણી પીવ�ં જોઈ�. ત�યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સ�ધી ખ�લ�લી હવામાં ચાલવ�ં જોઈ�. સવારે અર�ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈ�.
[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ/લીલ�ં મરચ�ં) ખાટા (લીંબ� / આમલી), ખારા (મીઠ�ં-સોડા) તથા તળેલા પદાર�થોનો ઉપયોગ ટાળવો.
[3] ઉપરોક�ત તીખ�ં-તળેલ�ં વગેરે 15 દિવસમાં �ક વાર ખાવ�ં જોઈ�.
[4] પાણી હંમેશાં ઉકાળીને પીવ�ં જોઈ�. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠનાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડ�ં કરેલ પાણી પીવ�ં જોઈ�.
[5] શક�ય હોય ત�યાં સ�ધી ફ�રીજની ઠંડી દરેક વસ�ત�નો ત�યાગ કરવો જોઈ�.
[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી વસ�ત�ઓનો બાહ�ય ઉપચાર કરવો. જેમ કે ઠંડા પાણીથી સ�નાન, ખસ/ચંદનનો લેપ વગેરે પરંત� ખોરાકમાં ઠંડી વસ�ત�ઓનો ઉપયોગ માફકસર કરવો અથવા ન કરવો.
[7] જમ�યા પછી ત�રત જ ખૂબ પાણી ન પીવ�ં, પણ �કાદ કલાક પછી પીવ�ં. તે પણ હૂંફાળ�ં ગરમ પીવ�ં.
[8] આઈસકà«?રીમ માતà«?ર ઉનાળાની ઋતà«?માં તે પણ દિવસના àªàª¾àª—માં ખાવો, ઉનાળામાં પણ રાતà«?રિના ઠંડી વસà«?તà«?ઓના સેવનનો તà«?યાગ કરવો.
[9] નાનાં બાળકોને વધારે પ�રમાણમાં ખાટા તથા ગળ�યા પદાર�થો તથા ઠંડી વસ�ત�ઓ ન આપવી. આપવી પડે તો સામે તેટલા પ�રમાણમાં તીખા / કડવા પ�રદાર�થો પણ આપવા.
[10] બહાર જવાન�ં થાય ત�યારે હંમેશાં નાકમાં ગાયન�ં ઘી, વૅસેલિન, સરસિય�ં તેલ કે કોપરેલ આંગળીમાં લઈ બન�ને નસકોરામાં લગાવવ�ં જેથી બહારની દૂષિત હવા (પ�રદૂષણ) નાક વાટે ફેફસાંમાં જતી અટકે.
[11] શિયાળાની ઋત�માં કાન, પગ તથા માથ�ં ઢાંકેલ�ં જ રાખવ�ં, કારણકે ઠંડી હવા તેના દ�વારા જ શરીરમાં જાય છે.
[12] અઠવાડિયામાં àª?ક વાર લોટ (અનાજ) વગરનો ખોરાક ખાવો જોઈàª?. જેમ કે મગ/મગની દાળ, ખીચડી, àªàª¾àª¤, મગના લોટનો હાંડવો-ઈડલી-થેપલા-પરોઠા, શાકàªàª¾àªœà«€àª¨àª¾àª‚ સૂપ, ફળો-ફળોનો રસ-છાશ વગેરે લેવà«?ં. જેથી આંતરડાનà«?ં શોધન થાય તથા પાચનકà«?રિયા વà«?યવસà«?થિત રહે.
[13] શક�ય હોય ત�યાં સ�ધી ખોરાકમાં ગાયનાં દૂધ-ઘીનો ઉપયોગ કરવો.
[14] બટેટામાં તીખા (કાળા મરી) તથા સંચળ અને àªà«€àª‚ડાની સાથે લસણનો ઉપયોગ કરવો જેથી પચવામાં સરળતા રહે તથા વાયà«?નો પà«?રકોપ ન થાય.
[15] નાનાં બાળકોની શરદી-ખાંસીમાં તાત�કાલિક દવા ન લેવી પણ આદ�ં + ત�લસીનો રસ મધ સાથે આપવો. અજમા તથા લસણની પોટલી બનાવી તેના નાક પાસે સૂંઘવા આપવી. ઠંડી તથા ગળી-ખાટી વસ�ત� ખોરાકમાં ન આપવી.
[16] હમેશાં ઋત� મ�જબનાં ફળો ખાવાં. ઋત� વિર�દ�ધ ફળો ન ખાવાં. જેમ કે શિયાળામાં દ�રાક�ષ/તરબૂચ, ચોમાસામાં મોસંબી/તરબૂચ/સંતરા, ઉનાળામાં પપૈયાં વગેરે. શિયાળાની શરૂઆતમાં પપૈયાં તથા ત�યાર બાદ સફરજન વગેરે લેવ�ં જોઈ�. ઉનાળાની શરૂઆતમાં દ�રાક�ષ/સંતરાં તથા ત�યાર બાદ તરબૂચ, કેરી વગેરે લેવાં જોઈ�. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો જોઈ�. ફળો સાથે દૂધ કદી પણ ન લેવ�ં.
[17] ખોરાકમાં હંમેશાં મગ-મગની દાળ, àªàª¾àª¤, ઘઉંની થૂલી, જવના લોટની àªàª¾àª–રી, ગાયનà«?ં ઘી, ચોખà«?ખà«?ં જૂનà«?ં મધ, ગાયનà«?ં દૂધ વગેરેનો નિતà«?ય ઉપયોગ કરવો જોઈàª?.
[18] તાજા જનà«?મેલા બાળકને બહારનà«?ં દૂધ આપવà«?ં પડે તો માતà«?ર અને માતà«?ર બકરીનà«?ં દૂધ આપવà«?ં અને તે ન મળે તો ગાયનà«?ં દૂધ સમàªàª¾àª—ે પાણી મેળવી, સાકર નાખી ઉકાળી આપવà«?ં. છ-માસથી દોઢ વરà«?ષ સà«?ધીના બાળકને બકરીનà«?ં દૂધ આપવાથી તેનà«?ં પાચનતંતà«?ર તથા શà«?વસનતંતà«?ર મજબૂત થાય છે. તેને શરદી, ખાંસી, àª?ાડા, ઊલટી વગેરે રોગો થતા નથી અને થાય તો ઓછા પીડાદાયક હોય છે.
[19] શિયાળાની ઋત�માં બાળકોને સવારે નાસ�તામાં ગાયન�ં ઘી 1/2 ચમચી તથા ચોખ�ખ�ં મધ 1/4 ચમચી મિક�સ કરીને દૂધ સાથે આપવ�ં જોઈ�.
[20] બીજાના દ�ર�ગ�ણો જોવાન�ં છોડી પોતાના અવગ�ણો સ�ધારવાનો પ�રયત�ન કરવો જોઈ�.
[21] બાળકોને કાજ�, બદામ, અખરોટ વગેરે આપવાં હોય તો પાંચ વર�ષથી નીચેના બાળકને ખૂબ બારીક લસોટીને દૂધમાં મિક�સ કરી આપવાં. સીધાં ચાવવા માટે ન આપવાં. કારણ કે સૂકો મેવો ઓછામાં ઓછો સો વાર ચાવીને ગળા નીચે ઉતારવો જોઈ�. તો જ તેના ગ�ણોનો લાઠમળે.
[22] નાના બાળકને દાંત આવતા હોય ત�યારે ત�લસીનો રસ+મધ મિક�સ કરી તેના પેઢાં ઉપર દિવસમાં બેથી ત�રણ વાર લગાવવાથી કોઈ પણ જાતની તકલીફ વગર દાંત આવી જાય છે.
[23] દહીંનો ઉપયોગ માત�ર ઉનાળામાં જ કરવો જોઈ�. દહીં �કલ�ં કદી ન ખાવ�ં, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીર�ં આ બધામાંથી કોઈ પણ મિક�સ કરીને ખાવ�ં. રાત�રે દહીં કદી ન ખાવ�ં.
[24] હમેશાં ગરમ ખોરાક ખાવો. �ક વાર ઠંડી થયેલ વસ�ત� ગરમ કરીને કે વાસી ખોરાક ક�યારેય ન ખાવો.
[25] હમેશાં ચિંતાનો ત�યાગ કરવો, સદાય ઉત�સાહમાં તથા પ�રસન�ન રહેવ�ં. જો કોઈ પણ પ�રશ�ન કે ચિંતા હોય તો તેનો ઉકેલ કરવો. ચિંતાન�ં ચિંતન કરવ�ં સ�વાસ�થ�ય માટે હાનિપ�રદ છે.
[26] સામાન�યત: સાંજે 8.00 વાગ�યા પહેલાં જમી લેવ�ં જોઈ�.
[27] ચોમાસા દરમ�યાન મેલેરિયાથી બચવા માટે ચોમાસાની શરૂઆતમાં ત�રણ અઠવાડિયાં રોજ મહાસ�દર�શનચૂર�ણ 1/2 કપ ઉકળતા પાણીમાં 1/2 ચમચી રાત�રે પલાળી સવારે તેને સહેજ ગરમ કરી ગાળી નરણા પીવ�ં જોઈ�.
[28] મૂળા સિવાય કોઈ પણ શાકàªàª¾àªœà«€ કાચાં ન ખાવાં જોઈàª?. હંમેશાં બાફીને સૂપ બનાવી પીવો જોઈàª?.
[29] ખોરાકમાં શિયાળામાં તથા ચોમાસામાં લસણ, ક�મળા મૂળા, આદ�ં, લીલી હળદર, આંબા હળદર, ફ�દીનો વગેરેનો પ�ષ�કળ પ�રમાણમાં ઉપયોગ કરવો.
[30] જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષà«?ટાનà«?ન વગેરે લીધà«?ં હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા લોટ વગરનà«?ં હળવà«?ં àªà«‹àªœàª¨ લેવà«?ં. (મગ, દાળ, ખીચડી, પà«?લાવ વગેરે)
[31] દરરોજ સવારે, બપોરે, સાંજે જમ�યા પછી હૂંફાળા પાણીમાં મીઠ�ં નાખી કોગળા કરવા જોઈ�.
[32] મહાન પ�ર�ષો, સત�પ�ર�ષો, સંતો, મહાત�માઓ તથા મહાન વૈજ�ઞાનિકોનાં જીવનચરિત�રો તથા પ�રેરક પ�રસંગોન�ં વાંચન કરવ�ં જોઈ�.
[33] દિવસમાં અર�ધો કલાક પોતાની મનગમતી પ�રવૃત�તિ કરવી. અઠવાડિયામાં �ક વાર કોઈ પણ સત�કાર�ય કરવ�ં જોઈ�. અથવા સત�કર�મમાં મદદ કે સેવા આપવી જોઈ�.
[34] કોઈ દિવસ કોઈ પણ વà«?યકà«?તિની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈàª? નહિતર આપણે પણ àªàª—વાન પાસે àª?વા મજબૂર થઈ ઊàªàª¾ રહેવà«?ં પડે.
[35] કૃતજ�ઞી બનો. કૃતઘ�ની નહિ.
[36] દિવસે સૂવ�ં નહિ. આળસ � જીવતા મન�ષ�યની કબર છે.
[37] વ�યસન તથા રોગોને ઊગતા જ ડામી દેવાં જોઈ�.
