રાષ�ટ�રગીત �ટલે રાષ�ટ�રની સામ�હિક આકાંક�ષા અભિવ�યકત કરત�ં ગીત. રાષ�ટ�રગીતમાં રાષ�ટ�રનો સમૂહઆત�મા (Group soul) પોતાની અભ�યર�થના વ�યકત કરે છે. રાષ�ટ�રગીતના સ�વરૂપ દ�વારા આપણે તે રાષ�ટ�રની અને રાષ�ટ�રના લોકોની તત�કાલીન સંસ�કૃતિ અને મનોદશા સમજી શકી� છી�.

http://www.hinduwisdom.info/images/vedic_rishis.jpg

સામાન�ય રીતે �વી માન�યતા પ�રચલિત છે કે રાષ�ટ�ર (Nation) ની વિભાવના પ�રાચીન ભારતમાં વિકાસ પામી ન હતી. રાજકીય રીતે ભારત �ક રાષ�ટ�ર ન હોય તેમ બની શકે, પરંત� ધાર�મિક, આધ�યાત�મિક, સામાજિક અને સાંસ�કૃતિક દષ�ટિથી ભારત બહ� પ�રાચીનકાળથી �ક રાષ�ટ�ર હત�ં અને સતત �ક રાષ�ટ�ર રહ�ય�ં છે. વેદમાં અનેક સ�થાન પર ભારતવર�ષનો, આર�યવર�તનો �ક રાષ�ટ�ર તરીકે ઉલ�લેખ જોવા મળે છે.

યજ�ર�વેદના બાવીશમા અધ�યાયના બાવીશમા અન�વાક તરીકે પ�રાચીન ભારતન�ં, વૈદિકકાળના ભારતન�ં રાષ�ટ�રગીત સંગ�રહિત છે.

आ ब�रह�मन ब�राह�मणो ब�रह�मवर�चसी जायतामा राष�ट�रे
राजन�य: शूर ईषव�योडतिव�याधी महारथो जायतां
द�रोग�ध�रीधेन�र�वोढानडवानाश�: सप�ति: प�रन�ध�रिर�योषा जिष�णू
रथेष�ठा: सभेयो य�वास�य यजमानस�य वीरो जायतां
निकामे निकामे न: पर�जन�यो वर�षत� फलवत�यो न
ओषधय: पचयन�तां योगक�षेमो न कल�यताम�
(यज�र�वेद ; 22-22)
“હે ભગવાન ! અમારા રાષ�ટ�રમાં બ�રહ�મતેજથી તેજસ�વી બ�રાહ�મણો ઉત�પન�ન થાઓ. અમારા રાષ�ટ�રમાં શૂરવીર, બાણાવળી, શત�ર�ઓને પરાસ�ત કરનાર, મહારથી ક�ષત�રિયો ઉત�પન�ન થાઓ. અમારા રાષ�ટ�રમાં ગાયો પ�ષ�કળ દૂધ આપનારી હો; બળદો બળવાન હો; ઘોડાઓ શીઘ�રગામી હો. અમારા રાષ�ટ�રમાં સ�ત�રીઓ વિનયશીલ અને સંસ�કારી હો. અમારા રાષ�ટ�રમાં રથમાં બેસનાર વીરો વિજયશીલ હો. અમારા રાષ�ટ�રમાં યજમાનને વીર અને સભામાં બેસવા યોગ�ય ય�વાન પ�ત�રો ઉત�પન�ન થાઓ. અમારા રાષ�ટ�રમાં જ�યારે જ�યારે વરસાદ જોઈ� ત�યારે ત�યારે વરસાદ (મન માગ�યા મેઘ વરસે). અમારા રાષ�ટ�રમાં ફળથી ભરપૂર વનસ�પતિ-ઔષધીઓ પાકે. અમાર�ં સૌન�ં યોગક�ષેમ ઉત�તમ સ�વરૂપે સંપન�ન થાઓ.’

વેદનો ભાગ હોવાથી આ રાષ�ટ�રગીત મંત�રસ�વરૂપ છે. આ મંત�રના ઋષિ આ મંત�રમાં પોતાની વ�યક�તિગત નહિ, પરંત� સમગ�ર રાષ�ટ�રની અભ�યર�થના વ�યકત કરે છે, ઋષિનો અંતરાત�મા સમગ�ર રાષ�ટ�રના અંતરાત�મા સાથે �કતા સાધે છે. ઋષિની વ�યક�તિગત ચેતના રાષ�ટ�રની ચેતના સાથે �ક થઈને આ અભ�યર�થના કરે છે, તેથી આ અભ�યર�થના વ�યક�તિની નહિ, પરંત� રાષ�ટ�રીય અભ�યર�થના બની શકી છે.

હવે આપણે જોઈ� કે આ અભ�યર�થનામાં ઋષિ શ�ં શ�ં માગે છે.

સૌ પ�રથમ તો આપણે � નોંધવ�ં જોઈ� કે આ મંત�રમાં ઋષિ પોતાના માટે કશ�ં માગતા નથી. ઋષિ સમગ�ર રાષ�ટ�ર માટે માગે છે, પ�રાર�થે છે. આ પ�રાર�થના ‘સ�વ’ ને અતિક�રમીને થયેલી પ�રાર�થના છે. ‘સ�વ’ ને અતિક�રમીને થયેલી પ�રાર�થના ‘સ�વ’ ની પ�રાર�થના કરતાં અનેકગણી બલપૂર�ણ હોય તે સ�વાભાવિક છે. ‘સ�વ’ ના કેન�દ�રન�ં ભેદન થયા પછી જે પ�રાર�થના આવે છે તે પ�રાર�થનાન�ં પોત જ જ�દ�ં હોય છે, તે પ�રાર�થનાન�ં તેજ જ અનેર�ં હોય છે. આ પ�રાર�થના અહંની પ�રાર�થના નથી, અહંમ�ક�ત અવસ�થાની પ�રાર�થના છે, તેથી જ તે મંત�રની ભૂમિકા� પહોંચેલી પ�રાર�થના છે, અને તેથી જ વેદમાં સ�થાન પામેલી પ�રાર�થના છે. ઋષિ આ પ�રાર�થના કોને સંબોધીને કરે છે ? ઋષિ આ પ�રાર�થના ક�યા દેવને સંબોધીને કરે છે ?

ઋષિ આ પ�રાર�થના અન�ય કોઈ દેવ કે દેવીને ઉદ�દેશીને કરતાં નથી, પરંત� પરબ�રહ�મ પરમાત�માને ઉદ�દેશીને કરે છે. ‘બ�રહ�મ’ તે પરમાત�માન�ં �ક ઉત�તમ નામ છે અને વૈદિક ઋષિઓને આ નામ ઘણ�ં પ�રિય હોય તેમ લાગે છે. બ�રહ�મ અર�થાત� પરબ�રહ�મ પરમાત�મા પરમદેવ છે, દેવોના પણ દેવ છે. અહીં ઋષિ જે પ�રાર�થના કરે છે, તે પરમ કોટિની પ�રાર�થના છે અને તેથી તે ઉચિત રીતે જ પરમદેવ બ�રહ�મને ઉદ�દેશીને કરવામાં આવે છે. હવે આપણે જોઈ� કે આ પ�રાર�થનામાં ઋષિ પોતાના રાષ�ટ�ર માટે પરબ�રહ�મ પરમાત�મા પાસે શ�ં શ�ં માગે છે ?

(1) અમારા રાષ�ટ�રમાં બ�રાહ�મણો તેજથી સંપન�ન હો.

અહીં ‘બ�રાહ�મણ’ શબ�દજ�ઞાતિવાચક નથી. જે બ�રહ�મજ�ઞાન પામવા માટે ઉદ�યત બને તે બ�રાહ�મણ છે. ઋષિ પોતાના રાષ�ટ�ર માટે બ�રહ�મજ�ઞાનીઓની માગણી કરે છે. જે સૌથી મહત�વપૂર�ણ માગણી હોય તે સૌથી પહેલા ક�રમમાં મૂકવામાં આવે, તેવી પરંપરા છે. ઋષિ અહીં સૌથી પહેલી અર�થાત સૌથી મહત�વપૂર�ણ માંગણી કરે છે. – બ�રહ�મજ�ઞાનથી સંપન�ન બ�રાહ�મણોની. પ�રાર�થનાની આ પ�રથમ પંક�તિમાં જ ભારતીય સંસ�કૃતિન�ં કેન�દ�રસ�થ તત�વ, ભારતીય સંસ�કૃતિનો આત�મા અભિવ�યક�ત થાય છે. ભારતીય સંસ�કૃતિ અધ�યાત�મ કેન�દ�રી સંસ�કૃતિ છે. ભારત અને ભારતીય સંસ�કૃતિનો પાયો જ અધ�યાત�મ છે. અધ�યાત�મ વિનાન�ં ભારત કલ�પી શકાય તેમ નથી. તેથી જ ઋષિના હૃદયમાંથી સર�વ પ�રથમ પ�રાર�થના નીકળે છે – અમારા રાષ�ટ�રમાં બ�રહ�મજ�ઞાની બ�રાહ�મણો ઉત�પન�ન થાઓ. ઋષિ બરાબર જાણે છે કે બીજ�ં બધ�ં હોય, પણ અધ�યાત�મ ન હોય તો ભારત ભારત નહિ રહે. ભારતની ભારતીયતા અધ�યાત�મ પર પ�રતિષ�ઠત છે.

(2) અમારા રાષ�ટ�રમાં શૂરવીર અને વિજયશીલ ક�ષત�રિયો ઉત�પન�ન થાઓ.

કોઈપણ રાષ�ટ�ર સંરક�ષણની ઉચિત વ�યવસ�થા વિના ટકી શકે નહિ. ભારતીય સમાજનો પાયો અધ�યાત�મ છે, પરંત� અધ�યાત�મમાં જ ભારતીય સમાજની ઈતિશ�રી નથી. સમાજ અને સંસ�કૃતિની રક�ષા પણ થવી જોઈ�. તેથી ઋષિ પોતાના રાષ�ટ�ર માટે શૂરવીર અને વિજયશીલ ક�ષત�રિયો માટે પ�રાર�થના કરે છે. ક�ષત�રિયો સમાજની વાડ છે, રાષ�ટ�રના રક�ષકો છે. બ�રાહ�મણો દ�વારા સંસ�કૃતિ વધે છે અને વિકસે છે; ક�ષત�રિયો દ�વારા તે સંસ�કૃતિન�ં રક�ષણ થાય છે.

(3) અમારા રાષ�ટ�રમાં પ�ષ�કળ દૂધ આપનારી ગાયો ઉત�પન�ન થાઓ.

ઋષિઓ પલાયનવાદી અધ�યાત�મપ�ર�ષો નથી. ઋષિઓ જગતને મિથ�યા ગણીને બેસી રહેનાર કર�મવિમ�ખ પ�ર�ષો નથી. રાષ�ટ�રના નાગરિકો માટે અન�ન, વસ�ત�ર અને રહેઠાણનો ઉચિત પ�રબંધ હોય તે આવશ�યક છે, તેથી ઋષિઓ રાષ�ટ�રની પ�રાથમિક શારીરિક જરૂરિયાતોની અવગણના નથી કરતા. પરંત� સાથે સાથે ભૌતિક સ�ખસ�વિધાઓમાં રાચવાન�ં પણ શીખવતા નથી. શારીરિક જરૂરિયાતો આવશ�યક છે, પરંત� તેમાં જીવનની ઈતિશ�રી નથી. ઋષિ આ પ�રાર�થનામાં પરબ�રહ�મ પરમાત�મા પાસે પ�રાર�થે છે – પ�ષ�કળ દૂધ આપનારી ગાયો. ઋષિઓ સોનાચાંદીની ખાણો નથી માગતા, ઋષિઓ વિશાળ મહેલો માટે પ�રાર�થના નથી કરતા, ઋષિઓ માગે છે – દૂધાળ ગાયો. આપણી પ�રાચીન સંસ�કૃતિમાં ગાયને સમૃદ�ધિન�ં પ�રતિક માનવામાં આવે છે, સોનાચાંદીને નહિ. આ �ક માગણીમાં ભારતીય સંસ�કૃતિની લાક�ષણિકતા વ�યકત થાય છે.

(4) અમારા રાષ�ટ�રમાં બળવાન બળદો ઉત�પન�ન થાઓ.

બળદ દ�વારા ખેતી થાય છે, અને ખેતીમાંથી અનાજ આદિ પદાર�થો ઉત�પન�ન થાય છે. ઋષિ અહીં બળદ દ�વારા ખેતી અને ખેતપેદાશો માટે પ�રાર�થના કરે છે. ભારત ખેતીપ�રધાન છે, અને ગઈકાલ સ�ધી ખેતી બળદ પર આધારિત હતી, તેથી બળદ ખેતીન�ં કેન�દ�ર અને પ�રતીક પણ ગણાય છે. ઋષિ બળવાન બળદો દ�વારા સમૃદ�ધ ખેતી માટે પ�રાર�થના કરે છે.

(5) અમારા રાષ�ટ�રમાં વેગવાન ઘોડાઓ ઉત�પન�ન થાઓ.

ઘોડો ગમનાગમન (Communication) ન�ં સાધન છે, તેથી વેગવાન ઘોડાઓ દ�વારા ઋષિ વાહનવ�યવહારના ઉચિત પ�રબંધની પ�રાર�થના કરે છે. વૈદિકકાળમાં ઘોડા ય�દ�ધમાં પણ ઉપયોગી હતા, તેથી ઘોડા દ�વારા ય�દ�ધ માટેના �ક ઉત�તમ સાધનની પ�રાર�થના પણ કરવામાં આવે છે.

(6) અમારા રાષ�ટ�રમાં સ�ત�રીઓ વિનયશીલ અને સંસ�કારી હો.

સંસ�કારી સ�ત�રીઓ સંસ�કારી સમાજનો પાયો છે. સમાજના સંસ�કારન�ં ઘડતર માતારૂપે સ�ત�રીઓ કરે છે. “જે કર �ૂલાવે પારણ�ં તે જગ પર શાસન કરે.’ આ ઉક�તિનો અર�થ પણ � જ છે કે બાળકોના ઘડતર દ�વારા સ�ત�રી સમાજને ઘડે છે. અહીં ઋષિ વિનયશીલ અને સંસ�કારી સ�ત�રીઓ માટે પ�રાર�થના કરે છે, તે વસ�ત�ત: સંસ�કારી સમાજ માટેની જ પ�રાર�થના છે. સંપત�તિ હોય અને સંસ�કારિતા ન હોય તો તે સંપત�તિ વિનાશના માર�ગે દોરી જાય છે. સમાજજીવનના આ સત�યને ઋષિ બરાબર જાણે છે, તેથી જ તેઓ સંસ�કારી સ�ત�રીઓ માટે પ�રાર�થના કરે છે.

(7) અમારા રાષ�ટ�રમાં યજમાનોને ઘેર વીર અને સભામાં બેસવાને યોગ�ય ય�વાનપ�ત�રો ઉત�પન�ન થાઓ.

યજમાન �ટલે યજ�ઞ કરનાર. વૈદિક કાળમાં તો યજ�ઞ જીવનનો અનિવાર�ય ભાગ હતો તેથી સમાજના સૌ સભ�યો યજમાનો જ હતા. ઋષિ યજમાનો માટે ય�વાનપ�ત�રોની માંગણી કરે છે. કેવા ય�વાનપ�ત�રો ? વીર અને સભામાં બેસવાને યોગ�ય. સભામાં બેસવાને યોગ�ય �ટલે સંસ�કારી. સંસ�કારી ય�વાનો જ સભામાં, સૌની વચ�ચે બેસી શકે. સભામાં અસભ�ય કે મ�ર�ખને સ�થાન ન મળે. કોઈ ય�વાન વીર હોય, પરંત� સંસ�કારી ન હોય તો તેની વીરતા ક�રૂરતા બની જાય છે તેથી અહીં ઋષિ માત�ર વીરય�વાનોની નહિ, પરંત� સંસ�કારી વીર ય�વાનોની માંગણી કરે છે.

(8) અમારા રાષ�ટ�રમાં વિજયની આકાંક�ષાવાળા મહારથીઓ ઉત�પન�ન થાઓ.

જે રાષ�ટ�રમાં વિજયની આકાંક�ષાવાળા મહારથીઓ હોય તે રાષ�ટ�ર જ ટકી શકે છે. વિજયની આકાંક�ષાવાળા (જિષ�ણૂ) નો અર�થ અહીં આક�રમક નહિ પરંત� પ�રાણવાન છે, ઉત�સાહપૂર�ણ છે.

(9) અમારા રાષ�ટ�રમાં આવશ�યકતા પ�રમાણે વરસાદ વરસે.

જે રાષ�ટ�રની ભૂમિ પર જ�યારે અને જેટલો વરસાદ જોઈ� ત�યારે અને તેટલો વરસાદ વરસે તે રાષ�ટ�રને પોતાની આવશ�યકતાઓની ખેંચ પડતી નથી. અનાજ, ઘાસચારો, ઘી, દૂધ, પેયજલ અને ભરપૂર નદીઓ – આ બધ�ં વરસાદ પર આધારિત છે તેથી ઋષિ માગ�યા મેઘની માંગણી કરે છે.

(10) અમારા રાષ�ટ�રમાં વૃક�ષો, વેલીઓ અને વનસ�પતિ ફળથી ભરપૂર હો.

રાષ�ટ�રને અનાજ, ફળો, ઔષધી, ઘાસચારો, લાકડ�ં આદિ જરૂરિયાતો વનસ�પતિ પાસેથી મળે છે, તેથી ઋષિ વનસ�પતિની માંગણી કરે છે, �ટલ�ં જ નહિ પણ ફળથી ભરપૂર વનસ�પતિની માંગણી કરે છે.

(11) અમારા રાષ�ટ�રમાં સૌન�ં યોગક�ષેમ સારી રીતે સંપન�ન થાઓ.

યોગ �ટલે જે જોઈ� તેની પ�રાપ�તિ અને ક�ષેમ �ટલે જે પ�રાપ�ત થય�ં હોય તેની જાળવણી. ઋષિ પરબ�રહ�મ પરમાત�મા પાસે પોતાના રાષ�ટ�રના સૌ માટે યોગ અને ક�ષેમ – બંનેની પ�રાર�થના કરે છે. વસ�ત�ત: આ અગિયાર માગણીઓ દ�વારા ઋષિ પોતાના રાષ�ટ�ર માટે ચાર તત�વોની જ માંગણી કરે છે.
(1) અધ�યાત�મ (2) સંસ�કારિતા (3) જીવનની સાત�વિક પ�રાથમિક જરૂરિયાતો (4) સંરક�ષણ

આ પ�રાર�થનામાં ઋષિ� રાષ�ટ�ર માટે માગવા યોગ�ય બધ�ં જ માગી લીધ�ં છે, પરંત� ન માગવા યોગ�ય કશ�ં જ માગ�ય�ં નથી. કોઈ પણ ડાહ�યો માનવ પોતાના રાષ�ટ�ર માટે, પોતાના દેશબંધ�ઓ માટે આ સિવાય બીજ�ં શ�ં માગે ? આથી અધિક બીજ� શ�ં માગે ? ઋષિ� આ પ�રાર�થનામાં પોતાના રાષ�ટ�ર માટે સંપત�તિની માગણી કરી છે, પરંત� � સમજવ�ં આવશ�યક છે કે ઋષિ કેવા પ�રકારની સંપત�તિની માંગણી કરી છે.

સંપત�તિના બે પ�રધાન ઉપયોગ છે.
(1) જીવનની સાત�વિક પ�રાથમિક આવશ�યકતાઓની પૂર�તિ સંપત�તિ દ�વારા થાય છે. અન�ન, દૂધ, ફળો, રહેઠાણ, વસ�ત�રો, સંરક�ષણ – આ આવશ�યકતાઓ સાત�વિક અને પ�રાથમિક આવશ�યકતા છે. રાષ�ટ�રના બધા નાગરિકોને આ આવશ�યકતાઓ મળવી જોઈ�.

(2) સંપત�તિ દ�વારા ભોગવિલાસ પણ મળે છે, સંપત�તિ ભોગવિલાસ માટે સાધન બની શકે છે. અહીં ઋષિ જે પ�રાર�થના કરે છે, તેના સ�વરૂપ પરથી સ�પષ�ટ જોઈ શકાય છે કે ઋષિ સાત�વિક અને પ�રાથમિક આવશ�યકતાઓની પ�ર�તિ માટે જરૂરી સંપત�તિની જ માગણી કરે છે. ભોગ વિલાસ માટે સંપત�તિની માગણી આ પ�રાર�થનામાં નથી, � તો સ�પષ�ટ જ છે.

ઋષિ ગાયો, બળદો, ધનધાન�ય, વરસાદ આદિની માગણી કરે છે, પરંત� સોન�ં, ચાંદી, હીરામાણેક, વિશાળ મહેલો કે મખમલના વસ�ત�રોની માંગણી કરતા નથી. ઋષિની આ પ�રાર�થના ભારતીય સંસ�કૃતિને અન�રૂપ છે. આ પ�રાર�થનામાં પ�રાચીન ભારતની રાષ�ટ�રીય આકાંક�ષા અભિવ�યકત થાય છે, તેથી આ મંત�ર પ�રાચીન ભારતન�ં રાષ�ટ�રગીત છે.